13 WhatsApp messages to compliment someone: 13 WhatsApp પર કોઈના વખાણ માટેના સંદેશ
1. Your WhatsApp profile picture is lovely! You look so beautiful in it! (તમારી WhatsApp ની profile picture બહુ જ પ્યારી છે! તમે એમાં કેટલા સુંદર લાગો છો!)
2. The pictures you shared were amazing! You are a very talented photographer! (જે તસ્વીરો તમે શેર કરી છે તે બહુ જ સારી હતી! તમે એક બહુ જ ગુણવાન ફોટોગ્રાફર છો!)
3. Wow, brilliant pictures. You are so photogenic! (વાહ, બહુ જ સારી તસ્વીરો છે. તમારી તસ્વીરો કેટલી સારી આવે છે. )
4. That was a breathtaking video! (આ બહુ જ સારો વિડીયો હતો!)
5. The food you prepared for the party last night was delectable. I wish I could cook as well as you do! (જે ખાવાનું તમે બનાવ્યું તે બહુ જ સ્વાદિષ્ટ હતું. કાશ હું તમારા જેવું સારું બનાવી શકત. )
6. I just watched the video you sent me. Your kid is really cute and extremely adorable. May God bless her. (મેં હજી હમણાં જ એ વિડીયો જોયો જે તમે મને મોકલ્યો. તમારું બાળક બહુ જ સુંદર અને પ્યારું છે. )
7. Your message was wonderful, thank you for always sharing such great stuff with me! (તમારો મેસેજ બહુ જ સારો હતો, મારી સાથે આટલી સારી ચીજો વહેંચવા માટે ધન્યવાદ. )
8. You are so talented. I wish I had the same flair for singing as you do. (તમે બહુ જ ગુણવાન છો. કાશ મારી પાસે તમારા જેવી ગાવા ની યોગ્યતા હોત. )
9. You look so handsome. I love the way you carry your suits. You look dapper in them. (તમે બહુ જ સારા લાગી રહ્યા છો. મને પસંદ છે જેવી રીતે તમે તમારું શૂટ પહેરો છો. તમે તેમાં બહુ જ સ્માર્ટ લાગો છો. )
10. Are those your new glasses? They look great on you! (શું તે તમારા નવા ચશ્માં છે? તે તમારા પર બહુ જ સારા લાગે છે!)
11. The video of your dance performance was breathtaking! (તમારા ડાન્સ નો વિડીયો બહુ જ સારો હતો!)
12. Such a pretty picture that is! Your smile is contagious. (આ કેટલો સુંદર ફોટો છે! તમારૂ સ્મિત બહુ જ સુંદર છે. )
13. Your new car looks incredible! Great choice! (તમારી નવી ગાડી શાનદાર લાગી રહી છે! સારી પસંદ છે તમારી!)